Pro Trac 950 D Tiller (Diesel Engine)

26 થી 36 ઈંચની એડજેસ્ટેબલ રોટરી જોડી શકાય છે.

શેરડી, ડુંગળી, તમાકુ, શાકભાજી તથા અન્ય પાકોમાં આંતર ખેડ અને નીંદામણ દુર કરી જમીનને પોચી અને ભરભરી બનાવે છે.

રીપર જોડી ડાંગર, જુવાર, ઘઉં, બાજરી, ગુવાર તથા ઘાસચારાના પાકોની કાપણી સફળતાપૂર્વક ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કરી શકાય છે.

For More Detail Contact : 9879635202

Technical Details

Engine Powerline Td900 , Diesel / 406 CC
Transmission Direct Transmission
Speed 3 Forward + 3 Reverse
Working Width 37 – 68 Cms
Working Depth 18 – 20 Cm
Handle Adjustable / Rotate 180
Differential Lock Yes

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.